પાછળ જુઓ

તીર્થ ગ્રામ યોજના

  •  
    • પસંદગીની પદ્ધતિ

    • તીર્થગામ યોજના અંતર્ગત ગામની પસંદગીના હેતુ માટે, ગ્રામપંચાયતે નિયત નમૂનામાં માહિતી ભરીને તે સંબંધિત તાલુકાવિકાસ અધિકારીશ્રીને મોકલવાની રહેશે. આ યોજના માટે આવેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી જે તે તાલુકાના મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી મારફત કરાવવામાં આવે છે. ત્‍યારબાદ ચકાસેલી અરજીઓ જીલ્‍લાકક્ષાએ અમલીકરણ સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવે છે.

      ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ, કદમ બઢાયે ઉસ પથ પર, જહાં પરિવર્તન કા બસેરા હૈ, મિલજુલ કર હમ કામ કરેં તો, એકતા - શક્તિ પાયેંગે, કલ કા કામ કરેં હમ આજ, યે નીતિ અપનાયેંગે, કર્મણ્‍યે વાધિકારસ્‍તે, મા ફલેષુ કદાચન, કર્તા જા તું કર્મ ઓ માનવ, ફલકી ચિંતા મત કર તું,